લાઠી: મંત્રિપદની ખુશી ખંભા પર ઉઠાવી,રાજકારણમા મિત્રતાનો નજારો,લાઠીના ધારાસભ્યએ કૌશિક વેકરિયાને ખંભા પર ઉઠાવી વ્યક્ત કરી ખુશી
Lathi, Amreli | Oct 19, 2025 ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને રાજ્ય મંત્રી તરીકે સ્થાન મળતાં લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ તેમને પોતાના ખંભા પર બેસાડી અનોખી રીતે ખુશી વ્યક્ત કરી હતી. આ ઉમળકાભર્યો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.