મુંદરામાં ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મુંદરા પોલીસે આધાર-પુરાવા વગરના ૨૫૦ લીટર ડીઝલ સાથે આરોપી અજયપાલ સુચાસિંગ જાટની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹૨૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વિગતો બાર વાગ્યે મળી હતી
મુન્દ્રા: મુંદરામાં ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો - Mundra News