હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવાયો
સાબરકાંઠા જિલ્લામાં તા.૦૬/૦૭/૨૦૨૫થી હિન્દુ/જૈન ધર્મનો પવિત્ર ચર્તુમાસ શરુ થયેલ છે તથા આગામી તા.૨૨/૧૦/૨૦૨૫ના રોજ નૂતન વર્ષારંભ તથા ૨૩/૧૦/૨૫ ના રોજ ભાઇબીજનો તહેવાર તથા ૩૧/૧૦/૨૦૨૫ ના રોજ સરદાર પટેલ જંયતી આવતી હોઇ તેમજ સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ઇનપુટ ધ્યાને લઇ આવનારા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજીસ્ટ્