રાજકોટ: કાળીપાટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કાર ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
Rajkot, Rajkot | Aug 23, 2025
આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ શહેરના કાળીપાટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કાર ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી....