વઢવાણ: GIDC વિસ્તારમાંડાંગસીયા વસાહતની સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત
#Jansamasya
Wadhwan, Surendranagar | Aug 25, 2025
વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ડાંગસીયા વસાહતના મુખ્ય માર્ગ પર આવેલ સ્કૂલ પાસે પાણી ભરાઈ રહેતા જાગૃત નાગરિક વિનોદભાઈ...