અંજાર: અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે નવા વર્ષની સૌને શુભકામનાઓ પાઠવી
Anjar, Kutch | Oct 22, 2025 અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, નવ સંકલ્પ, નવ ઉત્કર્ષ લઈને આવે, નવા ઉત્સાહ સાથે જીવનને તેજસ્વી બનાવવાનું બળ મળે તેવી શુભકામનાઓ પાઠવી છે.