મહુવા: મહુવાની મીઠાઈ-ડેરી દુકાનો પર S.O.G અને ફૂડ સેફટી વિભાગની રેડ, ૧૧૮૯ કિ.ગ્રા માવો નાશ
પ્રેસનોટ તા.૧૨/૦૫/૨૦૨૬ મહુવા ટાઉનમાં ફુડ સેફટીના સ્ટાન્ડર્ડનું વાયોલેશન કરતી મીઠાઇની દુકાનો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ભાવનગર S.O.G પોલીસ ભાવનગર રેન્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.)ના પોલીસ ઇન્સ્પેક્ટર