છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં પ્રથમવાર ભવ્ય રામલીલા અને રાવણ દહનનું આયોજન
છોટાઉદેપુરના એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર ભવ્ય રામલીલા, રાવણ દહન અને દશેરા મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક દિગ્ગજ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.