વાસી ઉત્તરાયણ ના દિવસે ઓડ માં નામે યુવરાજભાઈ વિક્રમભાઈ ચુનારા, ઉંમર 14 વર્ષ તેઓ ધાબા પર ચઢી પતંગ ચગાવતા હતા. તેઓએ તેમનો કાબુ ગુમાવતા ધાબા પરથી નીચે પડી ગયા હતા. તેથી યુવરાજભાઈ ને માથા ના ભાગે ઈજા થઈ હતી. ઇજા થતા તરત જ તેઓને તેમના પિતા શ્રી નજીક ની હોસ્પિટલમાં લઈ ગયા હતા.