નરસન ટેકરી વિસ્તારમાં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની સામાન્ય સભામાં પ્રમુખ પર હુમલો,જુઓ લાઈવ વીડિયો
Porabandar City, Porbandar | Sep 22, 2025
નરસન ટેકરી વિસ્તારમાં આવેલ સોરઠિયા પ્રજાપતિ વડી ખાતે સોરઠીયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા રવિવારે સાંજે નવા બાંધકામ થયેલ રૂમોનું લોકાર્પણ તથા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન જ્ઞાતિના પ્રમુખ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા તે દરમ્યાન જ્ઞાતિના એક સભ્ય દ્વારા સ્ટેજ પર આવી હુમલો કર્યો હતો.આ હુમલા અંગેનો વીડિયો સામે આવ્યો છે