કડી: બેચરાજી ખાતે ગુજરાત ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Kadi, Mahesana | Nov 25, 2025 આજરોજ 25 નવેમ્બર ના રોજ મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજ દ્વારા તેમજ ગુજરાત શક્તિ ઠાકોર સેના દ્વારા નિયમ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આજુબાજુથી ગામડાના ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત ગુજરાત ભાજપ તેમજ કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓ એક મંચ પર જોવા મળ્યાં હતા.