અંકલેશ્વર: અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
Anklesvar, Bharuch | Sep 14, 2025
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલનું ઉત્પાદન સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક...