નડિયાદ: મંજીપુરામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર બે ઈસમોએ બાઇક ચઢાવી ફરી ઢોર પકડવા આવશે તો મારી નાખવાની ધમકી આપી.
Nadiad City, Kheda | Sep 8, 2025
નડિયાદના મંજીપુરા માં સીએનડીસી વિભાગની ટીમ પર રખડતા ઢોર પકડવા દરમિયાન હુમલો થયો છે સોમવારે બપોરે સીએનડીસી વિભાગની ટીમ...