પાલીતાણા: રૂરલ પોલીસ સ્ટેશન સહિત બહાર ગંદકીને લઈને વિપક્ષ નેતા દ્વારા પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરાય
પાલીતાણા શહેરના રૂરલ પોલીસ સ્ટેશન સ્વામી વિવેકાનંદ સ્કૂલ સહિત પાસે અને વિવિધ વિસ્તારોમાં ગંદકી હોય જેને લઈને વિપક્ષ નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને પ્રાદેશિક કમિશનરને કિરીટ સાગઠીયા દ્વારા રજૂઆત કરાય