રાજકોટ પૂર્વ: રાજકોટ: શહેરમાં કાયદોઅનેવ્યવસ્થાની કથળી રહેલ સ્થિતિ અંગે કોંગ્રેસકાર્યકરો દ્વારા પોલીસ કમિશ્નરકચેરીનો ઘેરાવ, ઉગ્ર વિરોધ પ્રદર્શન
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલ સ્થિતિ અંગે કોંગ્રેસ કાર્યકરો દ્વારા આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.