સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સોશિયલ મીડિયા પર મારામારી નો વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડીયો બે યુવાનોએ સામ સામે પટાવાળી કરતો હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સલા જાહેર રોડ પર બંને યુવકો એકબીજાને કોઈ અગમ્ય કારણસર પટ્ટા મારતા હોય તેવો અને લડાઈ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીંડોલી પોલીસે વિડીયોના આધારે બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે.