મેઘરજ: દશેરા ના પર્વ નિમિત્તે નગર ના પોલીસ મથક ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
દશેરા ના પર્વ નિમિત્તે નગરના પોલીસ મથક ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યા માં પોલીસ સ્ટાફ જોડાયો હતો.વૈદિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.