શહેરા: શહેરા તાલુકાના પાનમ ડેમમાં પાણીની આવક થતાં એક ગેટ ૧ ફૂટ સુધી ખોલી ૧૪૦૪ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું
Shehera, Panch Mahals | Aug 28, 2025
શહેરા તાલુકાના પાનમ ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો હતો.પાનમ ડેમની જળસપાટી ૧૨૭.૧૫ મીટરે...