પલસાણા: કડોદરા નગરપાલિકા વિસ્તારમાં 17.44 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રીએ કર્યું
Palsana, Surat | Oct 13, 2025 17.44 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં CNG પમ્પથી મહાલક્ષ્મી સોસાયટી સુધી કેનાલ રોડ બ્યુટીફિકેશન: આ કામ 3.78 કરોડ, નેશનલ હાઈવે નંબર 48થી હનુમાન મંદિર વોટર વર્ક્સ સુધી રોડ બ્યુટીફિકેશન 1.55 કરોડ રૂપિયાના ખર્ચે, કડોદરા નગરના વિવિધ વિસ્તારોમાં રોડ, સ્ટ્રીટ લાઇટ, પેવર બ્લોક અને ગટર લાઇનના કામો 2.61 કરોડ રૂપિયાના ખર્ચે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 245 આવાસનું નિર્માણ 9.20 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે,