ભાવનગરના કાળીયાબીડ વિસ્તારના રહેવાસી લક્ષ્મીનારાયણ ગજજુ ગુપ્તાએ શ્રી સત્યનારાયણ સોસાયટીના પ્લોટ નં. 137 વ તેમની પત્ની નિર્મલાબેનના નામે આ પ્લોટ ખરીદેલ, જે પ્લોટ પર પર જાહેરાત નું બોર્ડ લગાવેલ હોવાની માહિતી મળતા તેઓએ તપાસ હાથ ધરતા ચિરાગભાઈ બિપીનભાઈ મકવાણા નામના ઇસમે ખોટા કાગળો રજૂ કરી ફારગતી દસ્તાવેજ કરી દીધો હોય જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. અત્રે ઉલ્લેખનીએ છે.