રાપર તાલુકાના ધબડા ગામે આગ લાગવાણી દુર્ઘટના સર્જાઈ છે. ગામના રહેવાસી જગદીશભાઈ ના અંદાજે ત્રણ ટ્રેક્ટર ટ્રોલી જેટલા સૂકા જાર બળીને ખાખ થયા હતા.અગમ્ય કારણોસર આગની આ દુર્ઘટના સર્જાઇ હતી.ગ્રામજનોએ પાણી નો મારો ચલાવી રેતીની મદદ લઈને લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો..