ખંભાળિયા: ખંભાળિયા પંથકમાં ઉપરવાસમાં વરસાદના કારણે ખંભાળિયાનો ઘી ડેમ બીજી વખત સંપૂર્ણ ભરાયો
ખંભાળિયા પંથકમાં ઉપરવાસમાં વરસાદના કારણે ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ બીજી વખત સંપૂર્ણ ભરાયો છે ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો તેમજ આસપાસના નવ થી 10 જેટલા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો ડેમ સંપૂર્ણ ભરાઈ જતા લોકોમાં ખુશીનો માહોલ