પાલીતાણા: જામવાળી ગામ નજીક યુવકો પર હુમલો કરવામાં આવતા સારવાર અર્થે ખસેડાયા
પાલીતાણાના જામવાળી ગામ નજીક યુવકો પર અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવાની ઘટના બની હતી ઘટનાને પગલે ઈજાવા પહોંચતા સારવાર તે પાલીતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે