ખંભાળિયા: જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે તા.૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 3, 2025
ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારશ્રીએ વર્ષ:૨૦૨૫-૨૬ના ખરીફ પાકો મગફળી માટે...