કુતિયાણા: હામદપરા ગામે મોદરીયા પાટી સીમ વિસ્તારમાંથી 5 જુગારીઓને કુતિયાણા પોલીસે રૂ. 29,720ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
Kutiyana, Porbandar | May 23, 2025
કુતિયાણા તાલુકાના હામદપરા ગામે મોદરીયા સીમ પાટી વિસ્તારમાં વાડીના મકાનમાં જુગાર રમી રહેલ 5 જુગારીઓને કુતિયાણા પોલીસે...