હાલોલ: હાલોલ જીઆઈડીસી પાસે આવેલ ટોટો કંપની પાસે બાઇક સ્લીપ ખાતા સર્જાયો અક્સ્માત,બાઇક ચાલકને પહોચી ઈજાઓ
Halol, Panch Mahals | Aug 20, 2025
હાલોલના ફતેપુરી ગામના શૈલેષભાઈ રાઠોડ પોતાની બાઇક પર તા.19 ઓગસ્ટ મંગળવારના રોજ રાત્રે 7 વાગ્યાના અરસામાં હાલોલ જીઆઈડીસી...