વેજલપુર: અમદાવાદના સરદાર બાગ નજીક AMTS બસની અડફેટે વ્યક્તિનું મોત, બસની અંદરના CCTV સામે આવ્યા
Vejalpur, Ahmedabad | Sep 2, 2025
Ahmedabadમાં સરદાર બાગ રૂપાલી સિનેમા ચોકડી પાસે AMTSની અડફેટે એકનું મોત નીપજ્યું છે. સોમવારે 5 વાગ્યાની આસપાસ બસ ચાલકે...