વેરાવળમાં આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી,ખેડૂતોમાં પણ ખુશીની લાગણી
Veraval City, Gir Somnath | Sep 14, 2025
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે છેલ્લા બે - ત્રણ દિવસના બફારા બાદ આજે મેઘરાજાનું આગમન થયું છે.વહેલી સવારથી વાદળછાયા...