સાવરકુંડલા: સાવરકુંડલામાં ગૌચર મુદ્દે હંગામો : માલધારીઓ ગાયો સાથે કચેરીએ ઘુસી આવ્યા,અધિકારીઓને કરાઈ રજુઆત
Savar Kundla, Amreli | Aug 26, 2025
સાવરકુંડલા તાલુકાના સીમરણ જીરા ગામના માલધારીઓ આજે પોતાની ગાયો સાથે સીધા સાવરકુંડલા મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા. ગામના...