કાંકરેજ: રાનેર ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરમાં શેરડીના પાકમાં આગ લાગતા 2.50 લાખનો નુકસાન થયું
કાંકરેજ તાલુકાના રાનેર ખાતે પ્રાકૃતિક ખેતી કરતા દિલીપભાઈ બારોટ ના ખેતરમાં એક એકર જમીનમાં શેરડીનો પાકનું વાવેતર કરેલું હતું જોકે રવિવારે મોડી રાત્રે ગમે કારણસર જેમાં આગ લાગી હતી ત્યારે આજે સોમવારે 12:00 કલાકે નુકસાન અંગેની વિગતો મળી હતી જેમાં 2.50 લાખ રૂપિયાના નુકસાન ખેડૂતને થવા પામ્યું હતું.