ચુડા: ચુડા તાલુકા ના કોરડા ગામે વ્યાજ ના વિશચક્રમાં ફસાયેલા યુવાને લેણીયાતો ની દાદાગીરી અને ધમકી થી કંટાળી જીવન ટુંકાવ્યું
Chuda, Surendranagar | Aug 22, 2025
ઝાલાવાડ માં વ્યાજના વિશચક્ર માં ફસાઇ ને વધુ એક યુવાનને જીંદગી ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે. કોરડા ગામના જયેશ દેવજીભાઈ...