હિંમતનગર: દિવાળીના દિવસે શહેરમાં સ્થાનિકોનું કીડીયારું ઉભરાયું:ટાવર ચોક અને નવા બજારમાં ખરીદીની ભીડ
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં દિવાળીને લઈને ભારે ભીડ જોવા મળી હતી.શહેરના મુખ્ય બજાર ટાવર ચોક સાહિતના અનેક વિસ્તારમાં ખરીદદારોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.મીઠાઈ,કપડાં,ફૂલ અને રંગોળીની ખરીદી કરવા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા જેને લઈને ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકોએ ટાવર થી મહાવીરનગર તરફના રેલવે ઓવરબ્રિજ પર વાહનો પાર્ક કરી દીધા હતા જેને લઈને ટ્રાફિકની સમસ્યા જોવા મળી હ