જોડિયા: નેસડા સીમ વિસ્તારમાં એક યુવકે ઝાડમાં દોરડુ બાંધી આપઘાત કર્યો
જામનગર જિલ્લાના જોડીયાના નેસડા વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો. યુવકના પિતા મૃત્યુ પામ્યા હોય. જેથી યુવકના લગ્ન ન થતા મનમાં લાગી આવ્યું હતું. વાડી વિસ્તારમાં આવેલ ઝાડમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા મોત થયું હતું.