હાલોલ: હાલોલમાં નવીન બની રહેલા સ્પોસ્ટ્સ કોમ્પલેક્ષમા પાલખ તૂટી પડતા 3 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા
Halol, Panch Mahals | Aug 26, 2025
હાલોલ પાવાગઢ રોડ પર નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી ચાલી રહી છે જેમાં તા.25 ઓગસ્ટ સોમવારના રોજ ત્રણ કામદારોની પાલખ...