કડી: કડી શહેરનાં મોટા તળાવ પાસેથી જુગાર રમતા 6 ઈસમોને રુ 69 હજારના મુદ્દામાલ સાથે S.M.C ની ટીમે ઝડપી પાડ્યા.
Kadi, Mahesana | Aug 4, 2025
કડી પંથકમાં શ્રાવણીયો જુગાર રમતાં ઈસમો પર કડી પોલીસે બે દિવસ પહેલા રેડ કરી 11 જુગારીઓ ઝડપી પાડ્યા હતા.આજે 4 ઓગસ્ટ ના રોજ...