કુતિયાણા નજીક કાર અકસ્માતમાં 3 સભ્યોના મોત,1 બાળકી ઈજાગ્રસ્ત બની,જુઓ વીડિયો
Porabandar City, Porbandar | Sep 15, 2025
પોરબંદરમાં રહેતા માલદે ભાયાભાઈ ભૂતિયા,આશાબેન માલદેભાઈ ભૂતિયા અને જયમલ વિઝાભાઈ ઓડેદરા સહિતના સભ્યો રાજકોટ તલાટીમંત્રીની પરીક્ષા આપી કાર મારફતે પોરબંદર આવતા હતા ત્યારે કુતિયાણા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં માલદે ભાયાભાઈ ભૂતિયા,આશાબેન માલદેભાઈ ભૂતિયા અને જયમલ વિઝાભાઈ ઓડેદરાના ઘટના સ્થળે જ મોત થયું હતું તો એક બાળકીને ઇજા પહોંચી હતી