હિંમતનગર: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની સપાટી 619 ફુટ પર પહોંચી, આકાશી દ્રશ્યો આવ્યા સામે
Himatnagar, Sabar Kantha | Aug 25, 2025
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે છલકાયો છે. ડેમની કુલ જળ સપાટી ૬૨૨ ફૂટ છે,...