Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: ઉખલોડમાં પાંચ દિવસીય ટાઈગર મેલડી મહોત્સવ સંપન્ન:જનકબા અને ટીનુભા ભુવાજીના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Viramgam, Ahmedabad | May 22, 2026
ઉખલોડમાં પાંચ દિવસીય ટાઈગર મેલડી મહોત્સવ સંપન્ન:જનકબા અને ટીનુભા ભુવાજીના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા વિરમગામ તાલુકાના ઉખલોડ ગામે પાંચ દિવસીય શ્રી ટાઈગર મેલડી માતાજીના ધાર્મિક મહોત્સવનું ભક્તિમય માહોલ વચ્ચે 23 તારીખના 4 વાગ્યે માપન થયું. આ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું...મહોત્સવ દરમિયાન અનેક સાધુ-સંતો, ભુવા-ભક્તો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.