સુરેન્દ્રનગર 80 ફુટો રોડ પર રહેતા મંડપ સર્વિસ નું કામ કરતા વ્યક્તિએ વઢવાણના શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યારે વઢવાણના શખ્સ પાસેથી ₹2,000 ના બદલામાં ખોરાક આપ્યા હતા ત્યારે આ અંગે ચેક રીટનના કેસ પણ થયા હતા અતિ વઢવાણ ના શખ્સ ગીરીરાજસિંહ જોરુભાઈ ચાવડા ધાગધમકી આપતા આવવાની અને નાના ગિરનાર સહિતની કલમો સાથે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય