આણંદ શહેર: શહેરમાં જન્માષ્ટમીના પવિત્ર તહેવારને લઈ વિદ્યાનગર ઇસ્કોન મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી
Anand City, Anand | Aug 16, 2025
સવારે 4:30 વાગ્યાથી જ ભક્તોનું ઘોડાપૂર રાધા ગિરધારી ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા સાથે સાથે દરેક ભક્તો કોપરાપાક...