જામનગર શહેર: દિગ્વિજય પ્લોટ ઉદ્યોગ નગર વિસ્તારમાં નશાની હાલતમાં રિક્ષા ચાલકે અકસ્માત કર્યાનો વિડીયો વાયરલ થયો
Jamnagar City, Jamnagar | Aug 18, 2025
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ ઉદ્યોગ નગર વિસ્તારમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, એક રીક્ષા ચાલકે નશાની હાલતમાં અકસ્માત...