હિંમતનગર: શ્રેષ્ઠ ગણેશપંડાલ સ્પર્ધામાં જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશે:વિજેતાને લાખો રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.
Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક...