પલસાણા: બારડોલી સુગરના પ્રણેતા ડો.દયારામભાઈના પત્ની અને પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો. કલાબેન પટેલનું 100 વર્ષની જૈફ વયે નિધન
Palsana, Surat | Aug 11, 2025
બારડોલીની હરિયાળી ક્રાંતિના સર્જક ડૉ દયારામ પટેલના ધર્મપત્ની , સ્વાસ્થ્યની પ્રણેતા અને ખેડૂત આંદોલનની સહભાગી, ડૉ....