અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો...કાંકરિયા વિસ્તારમાં આવેલ ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ચિરાગ રાઠોડના નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા તલવારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી, હત્યાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસ અને મણિનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ......