દાહોદ: શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહશે એમજીવીસીએલ દ્વારા આપવામાં આવી માહિતી
Dohad, Dahod | Jan 12, 2026 એમજીવીસીએલ દ્વારા મંગળવારના રોજ અલગ અલગ વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવતો હોય છે તેના જ ભાગરૂપે આવતીકાલે તારીખ 13 1 2026 ના રોજ ફીડર નો વીજ પુરવઠો સવારે આઠ વાગ્યાથી બે કલાક સુધી બંધ રહેશે ત્યારે gidc ફીટર નો વીજ પુરવઠો પણ 8:00 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ રહેશે તેવી માહિતી એમજીવીસીએલ દ્વારા 8:00 વાગ્યાના સુ