મોરબી: મોરબી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ઝોન -2 ની વિઝીટ કરાઈ
Morvi, Morbi | Sep 17, 2025 મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નં. ૨ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નં. ૨ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. તથા દાણાપીઠ, દાઉદી પ્લોટ શેરી નં. ૧, ૨, લાતી પ્લોટ શેરી નં. ૪ ખાતે આવેલ Handcart & GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ.