તળાજા: તળાજાના શિક્ષકની શરમજનક હરકત: ધો.11ની વિદ્યાર્થીનીને ભોળવી દુષ્કર્મ આચર્યું
તળાજા પંથકમાંથી શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તળાજાની એક ખાનગી શાળામાં ગણિત વિષય ભણાવતા શિક્ષક પર ધોરણ-11માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ શિહોરના રહેવાસી અને એક સંતાનના પિતા એવા કરણ વિનોદભાઈ પરમાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે વિદ્યાર્થીનીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ પોતાની વાતચીતની શૈલીથી વિદ્યાર્થીનીને