રાજકોટ પૂર્વ: મિશ્ર ઋતુના કારણે શહેરમાં ફેલાયેલા રોગચાળાના આંકડા અને તેને અટકાવવા થતી કામગીરી અંગે આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું
Rajkot East, Rajkot | Sep 1, 2025
રાજકોટમાં ચાલી રહેલ મિશ્ર ઋતુના કારણે ગત સપ્તાહે શરદી ઉધરસના 738, સામાન્ય તાવના 764 તેમજ ઝાડા ઉલટીના 136 કેસ સામે આવ્યા...