કઠલાલ: ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ નું સફળ ઓપરેશન
Kathlal, Kheda | Nov 7, 2025 કઠલાલ ના ગાડવેલ ગામ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે 1.25 થી 1.50 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો ગાડવેલ ગામ નજીક આ દારૂનું થતું હતું કટીંગ સ્થળ ઉપરથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે