કપડવંજ: આંબલીયારા પાસે નહેરમાંથી પ્રેમી પંખીડાનો મૃતદેહ મળી આવ્યો
કપડવંજના આંબલીયારા સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નહેરમાંથી બુધવારે સવારે પ્રેમી પંખીડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ લોકોના તોડી ટોળા હતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહની બહાર કાઢી પોસ્ટમોટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.